Available in languages:
English Malayalam Hindi Marathi Tamil Telugu Kannada Bengali Oriya Gujarati Sinhalaઆપણું જીવન એ અજ્ઞાત પ્રવાસ છે. એવી કેટલીય ક્ષણો હોય છે જ્યાં આપણને ખાતરી નથી હોતી કે આપણે કઈ દિશામાં આગળ વધવું જોઈએ. અનિશ્ચિતતાની આવી ક્ષણોમાં, જન્મતારીખ દ્વારા ક્લિક એસ્ટ્રોની મફત ઓનલાઈન જન્માક્ષરની સેવા તમને ઉગારે છે. તમારા જન્મના ચાર્ટ અને અવકાશી પદાર્થોની સ્થિતિનું વિશ્લેષણ કરીને, ક્લિકએસ્ટ્રોના નિષ્ણાતો તમારા ભાવિ અંગે આગાહીઓ આપે છે અને તમને તેના વિશે સમજ આપે છે.
વૈદિક જ્યોતિષવિદ્યાના ઉપાય મુજબ, અવકાશી પદાર્થો આપણા જીવનને મુખ્યત્વે પ્રભાવિત કરે છે, તેના વિશ્લેષણને તમારા જન્મ / જન્માક્ષર ચાર્ટ દ્વારા વાંચી શકાય છે.
તમારા જન્માક્ષર ચાર્ટ્સ આકાશમાં ગ્રહોની સ્થિતિના સ્નેપશોટ તરીકે કાર્ય કરે છે. જ્યોતિષ વિજ્ઞાન અંગે જ્ઞાન પ્રાપ્ત કરીને, તમે તમારા જીવનના કોઈપણ સમયગાળા વિશે સહેલાઇથી સમજદારી પુર્વક યોગ્ય નિર્ણય લઈ શકો છો. તમારા માટે તમારા જન્માક્ષર વિશિષ્ટ છે અને તેમાં 12 ઘરોનો સમાવેશ થાય છે જેમાં 12 રાશિના ચિહ્નો અને 9 ગ્રહો હોય છે જે તમારા જન્મ સમયે અનન્ય રીતે મુકવામાં આવે છે. તમારા જન્માક્ષર ચાર્ટના 12 ઘરોની અંદર રાશિના દરેક સ્થાનો તમારા જીવનના ભાગ પ્રસ્તુત કરે છે અને તેની દરેક નિશાનીના સંકેતોને સમજીને, તમે સરળતાથી નક્કી કરી શકો છો કે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ભાવિ કેવું હશે. ક્લિકએસ્ટ્રોની ગ્રહોની સ્થિતિના આધારે આપવામાં આવતી નિ:શુલ્ક જન્માક્ષરની આગાહી, તમારા જીવનના વિવિધ પાસાઓ, દશાઓ (જે જુદા જુદા ગ્રહોના પ્રભાવો દ્વારા સંચાલિત છે), દોષોની ખરાબ હાજરી, તેના ઉપાયો, વિવિધ સંક્રમણ વિશેની માહિતી, તમારા જીવનનો અનુકુળ અને બિનઅનુકુળ સમયગાળો અને તમારા નસીબ, સંપત્તિ, કારકિર્દી અને અન્ય પાસાઓ વિશે આગાહીઓ આપે છે.
તમારી કારકિર્દી અંગેની જ્યોતિષ આગાહીઓ મફત મેળવો
જન્મ તારીખ અને સમયના રિપોર્ટ દ્વારા તમારા મફત જન્માક્ષર તમને તમારા જીવનના ચાર્ટમાં દશાના મહત્વને સમજવામાં મદદ કરે છે. દશા એ બાબતનો સંકેત છે કે ગ્રહો તમારા જીવનને કેવી અસર કરે છે, આ સિસ્ટમ નક્ષત્રની વિભાવના પર કાર્ય કરે છે, એટલે કે,દરેક દશા નવ ગ્રહોમાંથી કોઈ એક દ્વારા નિયંત્રિત થાય છે અને દરેક સમયગાળામાં તેની અસર વ્યક્તિના જન્મ સમયે ગ્રહની સ્થિતિ દ્વારા નક્કી થાય છે.
તમારા માટે દરેક મહાદશાનો પ્રારંભિક સમયગાળો એ ગ્રહ પર આધારિત છે કે જે તમારા જન્મ નક્ષત્ર એટલે કે જન્માક્ષત્ર પર શાસન કરે છે. દરેક નક્ષત્ર પાસે શાસક ગ્રહ હોવાથી, ચંદ્ર તમારા જન્મ સમયે જે નક્ષત્ર પર પ્રભાવી હોય એ નક્ષત્ર દ્વારા પ્રથમ દશા નક્કી કરવામાં આવે છે.
વિવિધ મહાદશા તમારા જીવનના વિવિધ પાસાઓને પ્રભાવિત કરે છે (ઘણીવાર તે ગ્રહ દ્વારા શાસન કરવામાં આવે છે) અને તેમની અનુકુળ સ્થિતિ આપણને જરૂરી ખ્યાતિ, સન્માન, નાણાકીય લાભો વગેરે પ્રદાન કરી શકે છે. જ્યારે તેમની બિનતરફેણકારી સ્થિતિ અનેક અવરોધો સર્જી શકે છે. સૂર્ય મહાદશા, ચંદ્ર મહાદશા, રાહુ-કેતુ મહાદશા, શનિ, ગુરુ, મંગળની મહાદશા દરેક તમારા જીવન ચાર્ટને વિશિષ્ટ રીતે પ્રભાવિત કરે તે બાબત એકદમ સામાન્ય છે.
જો તમે લાંબા સમયથી તમારા જીવનમાં સમસ્યાઓ અને અનેક અવરોધોનો સામનો કરી રહ્યા હો તો ક્લિકએસ્ટ્રો વેબસાઇટની મુલાકાત લો, તમારી જન્મની વિગતો ભરો અને મફતમાં 'જન્માક્ષર જનરેટ કરો'. વૈદિક વિજ્ઞાન પર આધારિત અમારા મફત જન્માક્ષરના વિશ્લેષણનો અહેવાલ તમારા 25 વર્ષની વિસ્તૃત આગાહી કરી શકે છે તેમજ તમારા વર્તન અને પ્રકૃતિનું વિશ્લેષણ કરી શકે છે આ ઉપરાંત તમારા શિક્ષણ, કારકિર્દી, વ્યવસાય, વગેરે વિશે પણ આગાહી કરી શકે છે.
તદુપરાંત, તમારા ઑનલાઇન અહેવાલનું વિશ્લેષણ કરીને ક્લિકએસ્ટ્રોના નિષ્ણાતો તમને જણાવશે કે તમારા કુંડળી ચાર્ટમાં કોઈ કુંડળી દોષ શામેલ છે કે નહીં, અને જો કોઈ દોષ હાજર છે, તો તે તમને અસરકારક ઉપાય અંગે માર્ગદર્શન આપશે. તમારા જીવનમાં મુશ્કેલી સર્જી શકે તેવા કેટલાક અગ્રણી દોષોમાં સામાન્ય રીતે, માંગલિક દોષ (જેને કુજા અથવા મંગળ દોષ પણ કહેવામાં આવે છે), કાળસર્પ દોષ શામેલ છે.
❖ માંગલિક દોષ(કુજા દોષ) – જ્યારે મંગળ ગ્રહ તમારી કુંડળી ચાર્ટના 1,4,7,8 અથવા 12માં ઘરમાં આવે છે ત્યારે તે ઉદભવે છે.લગભગ,50% વ્યક્તિઓના જન્મ ચાર્ટમાં આ દોષ હોય છે અને એવું માનવું સાવ ખોટું છે કે જો કોઈની કુંડળીમાં માંગલિક દોષ હોય તો તે તેમના જીવનસાથીઓ માટે જીવલેણ હોઈ શકે છે. આ વાત સાવ પાયાવિહોણી છે. માંગલિક દોષથી પીડિત કોઈપણ વ્યક્તિ વૈવાહિક સમસ્યાઓ, અનિચ્છનીય આર્થિક મુશ્કેલીઓ અને અન્ય નકારાત્મક પ્રભાવોનો અનુભવ કરી શકે છે પરંતુ યોગ્ય ઉપાય આવી મુશ્કેલીઓને ટાળવામાં મદદ કરી શકે છે.
❖ કાળસર્પ દોષ – આ દોષમાં “કાળ” શબ્દ મૃત્યુનો સંકેત આપે છે જ્યારે ”સર્પ” શબ્દ સાપનો સંકેત આપે છે. વૈદિક જ્યોતિષ મુજબ, જ્યારે બધા ગ્રહો રાહુ અને કેતુની એક તરફ હોય છે ત્યારે કાલ સર્પ દોષ શરૂ થાય છે.જ્યારે રાહુથી કેતુ સુધી બધા ગ્રહો ચાપની અંદર આવી જાય ત્યારે તેની તીવ્રતા વધે છે. કાલસર્પ દોષના પ્રભાવ હેઠળ,તમે તમારા જીવનમાં દરેક ક્ષેત્રે કમનસીબી અને અવરોધોનો અનુભવ કરી શકો છો.
ક્લિકએસ્ટ્રો તમને જન્મતારીખ દ્વારા નિ:શુલ્ક જન્માક્ષર પ્રાપ્ત કરવામાં સહાય કરે છે અને સાથે સાથે આ દોષોના નકારાત્મક પ્રભાવોને દૂર કરવા માટે અસરકારક અને કાર્યકારી ઉપાયો સુચવે છે.
BASIC
Online viewing
|
PREMIUM
PDF via E-mail/WhatsApp
|
PREMIUM +
Printed Book
|
|
Panchanga Predictions
|
✔ |
✔ |
✔ |
Bhava Predictions
|
Partial |
✔ |
✔ |
Dasa Predictions
|
Partial |
✔ |
✔ |
Graha dosha analysis
|
Partial |
✔ |
✔ |
Yogas
|
Partial |
✔ |
✔ |
Paryanthar dasa Periods(Sub-Sub-dasa)
|
Partial |
✔ |
✔ |
Favourable Periods
|
Partial |
✔ |
✔ |
Ashtakavarga Predictions
|
Partial |
✔ |
✔ |
Transit Forecast
|
Partial |
✔ |
✔ |
Remedies
|
✖ |
✔ |
✔ |
FutureBook - Your Life Document (Printed Horoscope)
|
✖ |
✖ |
✔ |
FREE
|
42%OFF
Rs.2100
Rs.1200
|
23%OFF
Rs.3249
Rs.2499
|